સંમેય સંખ્યાઓ ( સંખ્યાઓના સમુહ )
સંમેય સંખ્યાઓ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (1) સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ? ANS : 1 (2) સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ? ANS : 0 (૩) પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે ? ANS : ધન પૂર્ણાંક (4) બે સંમેય સંખ્યા વચ્ચે કેટલી સંમેય સંખ્યાઓ આવેલી છે ? ANS : અનંત સંમેય સંખ્યાઓ (5) પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે ? ANS : (6) વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે ? ANS : સંમેય અને અસંમેય (7) વાસ્તવિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય ? ANS : R (8) `\pi` એ કેવી સંખ્યા છે ? ANS : અસંમેય સંખ્યા (9) પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય ? ANS : N (10) પૂર્ણ સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય ? ANS : W DOWLOAD PDF